Gujarat/ ગુજરાતમાં નિયંત્રણ હળવા થતાં જનજીવન રાબેતામુજબ, ધીમી ગતિએ પણ વેપાર અને વ્યવસાયમાં વધારો, રેસ્ટોરન્ટમાં 20 ટકા તો હોટલમાં 28 ટકા લોકો પરત ફર્યા, 45 ટકા લોકો જીમ અને 35 ટકા કલબમાં જવા લાગ્યા, રાત્રિ કરફ્યુનો સમય ટૂંકાવાશે તો હજી તેજી જોવા મળશે

Breaking News