Gujarat/ કોંગ્રેસે અમદાવાદ 3 વોર્ડનાં ઉમેદવારને આપ્યા મેન્ડેટ, કોંગ્રેસનાં 3 વોર્ડના ઉમેદવાર આજે ભરશે ફોર્મ , ચાંદખેડા, લાંભા અને ઇસનપુર વોર્ડના ઉમેદવાર દિનેશ શર્મા સાબરમતીથી લડશે ચૂંટણી, મનપાના પૂર્વ વિપક્ષ નેતાએ વોર્ડ બદલ્યો, ઇન્ડિયા કોલોની નહીં પણ સાબરમતીથી લડશે, આંતરિક વિખવાદને કારણે બદલ્યો વોર્ડ

Breaking News