Gujarat/ ગુજરાતમાં રિલાયન્સ કરશે મોટું રોકાણ, ગ્રીન એનર્જી ક્ષેત્રે મોટા રોકાણની જાહેરાત, 5.95 લાખ કરોડના રોકાણો કરશે રિલાયન્સ, રિલાયન્સ અને રાજ્ય સરકાર વચ્ચે MOU, CM ભૂપેન્દ્ર પટેલ- ગ્રૂપ પ્રેસિડેન્ટ નથવાણી ઉપસ્થિત, રાજ્યમાં 10 લાખ રોજગારી પેદા થવાનો દાવો, રિન્યુએબલ એનર્જી પાવર પ્લાન્ટ રાજ્યમાં સ્થપાશે, ગ્રીન હાઇડ્રોજન ઇકો-સિસ્ટમનો થશે વિકાસ

Breaking News