Gujarat/ ગુજરાતમાં સતત બીજે દિવસે 700થી વધુ કેસ, નવા 715 કોરોના કેસ સામે 495 દર્દી રિકવર, 24 કલાકમાં કોરોનાથી 2 દર્દીઓનાં મોત, રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા ફરી 4 હજારને પાર, રાજ્યમાં સાજા થવાનો દર 96.95 ટકા પર

Breaking News