Gujarat/ ગુજરાતમાં સ્થાનીય ચૂંટણી મુદ્દે આપનો પ્રચાર, દિલ્હીના નાયબ મુખ્યમંત્રી આવશે અમદાવાદ , મનીષ સિસોદિયા અમદાવાદમાં કરશે રોડ-શો , આપ નેતા સંજય સિંહ પણ આવશે અમદાવાદ , હાટકેશ્વર નાગરવેલ હનુમાનથી શરૂ થશે રોડ-શો, આમ આદમી પાર્ટીના ઉમેદવારો માટે કરશે પ્રચાર, મનિષ સિસોદિયા પત્રકાર પરિષદ સંબોધશે

Breaking News