Gujarat/ ગુજરાતમાં હવે માસ્કનો દંડ ઘટી શકે, માસ્કના દર ઘટાડવાનો મુદ્રો કોર્ટના દ્વારે, રાજ્યસરકાર દંડ ઘટાડવા કરી શકે ભલામણ, હાલમાં માસ્ક નહીં પહેરનારાને 1 હજાર દંડ, સરકારની ભલામણ બાદ કોર્ટના નિર્ણય પર મીટ

Breaking News