કાતિલ ઠંડી/ ગુજરાતમાં 25મી ડિસે.થી પડશે ભારે ઠંડી, ગાત્રો થીજવતી ઠંડીની હવામાનની આગાહી, 29થી 31 ડિસે.માં દેશનાં ઉત્તરીય ભાગોમાં હિમવર્ષા, પર્વતીય ભાગોમાં પણ હિમવર્ષાની સંભાવના, જમ્મુ કાશ્મીર,પંજાબ,હરિયાણામાં ઠંડીની સંભાવના

Breaking News