Gujarat/ ગુજરાતમાં GSTના રાજ્યવ્યાપી દરોડા,  રાજ્યમાં આવેલાં જુદા-જુદા કૉચિંગ ક્લાસ પર તવાઈ,  13 એકમોના 48 સ્થળો પર દરોડા,  સ્ટેટ GST વિભાગે કરચોરી સામે કરી લાલ આંખ,  ભાવનગર, ગાંધીનગર, અમદાવાદમાં દરોડા,  મહેસાણા, ગોધરા, આણંદ, હિંમતનગરમાં દરોડા,  સુરત અને રાજકોટમાં પણ પડ્યાં દરોડા

Breaking News