Gujarat/ ગુજરાતે હવે રેમ.ઇન્જે.માટે પોતે ખરીદી કરવી પડશે, કેન્દ્ર સરકાર 16મે સુધી 4.19 લાખ વાયલ્સ આપશે, કેન્દ્રીય કેમિકલ-ફર્ટિલાઇઝર મંત્રાલયે રાજ્યોને આપી સૂચના, કંપનીઓને સીધો ઓર્ડર આપી રાજ્યો ખરીદી કરી શકશે, અમદાવાદમાં 8600 વાયલ્સની સરેરાશ માગ

Breaking News