Rajkot/ રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં ચોંકાવનારી ઘટના, 3 કોરોના દર્દીએ મિથિલીન બ્લૂ દવા પીતા ગંભીર, પ્રિટાએજ એરિયામાં કોરોના દર્દીઓએ પીધી દવા, તબીબી સલાહ વગર દવા લેતા દર્દીઓ થયા ગંભીર, દર્દીને પ્રથમ પ્રિટાએજ એરિયામાં મળે છે સારવાર, સિવિલ હોસ્પિટલના મેનેજમેન્ટ પર ઉઠ્યા સવાલ

Breaking News