કમોસમી વરસાદની આગાહી/ રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી કમોસમી વરસાદની આગાહી 26, 27 એપ્રિલે કમોસમી વરસાદની શક્યતા ઉત્તર પશ્ચિમના પવન ફુંકાતા આગાહી કરી આગાહી 25 એપ્રિલે હીટવેવની પણ શક્યતા 3 થી 4 દિવસમાં તાપમાનમાં 3 ડિગ્રી સુધી વધશે મોટાભાગના જિલ્લામાં 41 પાર તાપમાન જવાની શક્યતા આગામી 2 દિવસ હિટવેવની પણ આગાહી

Breaking News