Gujarat/ ગુજરાત કોંગ્રેસને લઇને સૌથી મોટા સમાચાર, ગુજ.કોંગ્રેસનાં નેતાની દિલ્હીમાં બેઠક પૂર્ણ, આવતા સપ્તાહમાં જાહેર થશે પ્રદેશ પ્રમુખનું નામ, રાહુલ ગાંધીએ તમામ નેતાઓ સાથે કરી ચર્ચા, રાજ્યનાં પ્રભારી ડો.રઘુ શર્મા બેઠકમાં રહ્યાં હાજર, પ્રમુખની સાથે વિપક્ષનાં નેતાની થશે ઘોષણા, ચારથી પાંચ ઉપપ્રમુખનાં નામની થશે જાહેરાત, અશોક ગેહલોતને ગુજરાતમાં સોંપાશે વિશેષ જવાબદારી, પ્રમુખપદમાં જગદીશ ઠાકોરનું નામ સૌથી આગળ, પાટીદાર પ્રમુખ બનશે તો ઓબીસી બનશે વિપક્ષી નેતા, વિપક્ષ નેતામાં વિરજી ઠુમ્મર-પૂંજાભાઇ વંશનાં નામ, આદિવાસી નેતાને પણ સોંપાશે વિશેષ જવાબદારી, સિનિયર નેતાઓને સમાવાશે સલાહકાર મંડળમાં, કેમ્પેઇન કમિટીનાં ચેરમેન તરીકે નવા જ નેતાનું આવશે નામ, મહિલા કોંગ્રેસનાં પ્રમુખમાં પણ આવશે નવો ચહેરો, સંગઠનમાં તમામ જ્ઞાતિને સાચવવામાં આવશે, 15થી વધુ જિલ્લા શહેરનાં પ્રમુખ બદલાશે, વિધાનસભાની ચૂંટણી પહેલાં 4 ઝોનમાં મુકાશે સેક્રેટરી, કેન્દ્રથી મુકાશે ચાર યુવા સેક્રેટરી, ડો.રઘુ શર્માને ગુજરાતમાં જ કેમ્પ કરવા આદેશ, બૂથ મેનેજમેન્ટ પર અપાશે મહત્વનું ધ્યાન

Breaking News