Gujarat/ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત, ગ્રામ સેવક અને મુખ્ય સેવિકાની ભરતીની જાહેરાત, 30 માર્ચથી 15 એપ્રિલ દરમિયાન ફોર્મ ભરી શકાશે, ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરી શકાશે, ગ્રામ સેવક વર્ગ 3ના 1571 જગ્યાઓ માટે ભરતી, મુખ્ય સેવિકાની 225 જગ્યાઓ માટે ભરતી જાહેરાત

Breaking News