Breaking News/ ગુજરાત યુનિ.થી ઉત્તરવહી ગાયબ થયાનો મામલો, ઝડપાયેલ આરોપી સંજય પાસેથી 6 વધુ ઉત્તરવહી મળી, નર્સિંગ વિભાગની ઉત્તરવહી થઇ હતી ગાયબ, 14 ઉત્તરવહી ઉપરાંત વધુ 6 ઉત્તરવહી મળી આવી, ઉત્તરવહી ફિઝિયોથેરાપીના વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું, 6 ઉત્તરવહી ગુમ થવા મામલે યુનિ. સત્તાધીશો અજાણ  

Breaking News
Breaking News