પરીક્ષા/ ગુજરાત યુનિ.ની સ્થગિત પરીક્ષાનો આજથી પ્રારંભ, અંડર ગ્રેજ્યુએશન સેમ-3,BBA-BCAની પરીક્ષા લેવાશે, પરીક્ષામાં 65 હજારથી વધુ વિદ્યાર્થીઓ રહેશે ઉપસ્થિત, યુનિ.સંલગ્ન 125થી વધુ કોલેજોમાં બેઠક વ્યવસ્થા ગોઠવાઈ

Breaking News