Gujarat/ ગુજરાત વિકાસની દ્રષ્ટિએ દેશમાં અગ્રેસર, દેશના અગ્રેસર 6 રાજ્યોમાં ગુજરાતનું સ્થાન, ગુજરાતમાં જીડીપીમાં વૃદ્ધિદર 10 ટકા, 5 વર્ષમાં માથાદીઠ આવક 35 ટકા વધી હોવાનું તારણ, વિદેશી મૂડીરોકાણનો ત્રીજોભાગ ગુજરાતનો, દેશની વસતીના 5 ટકા ગુજરાતમાં,નિકાસમાં 20 ટકા, વિકાસ જારી રહેશે તો દેશના ત્રણ રાજ્યોમાં સ્થાન હશે

Breaking News