Breaking News/ ગુજરાત સંગઠનમાં ફેરફાર માટે કોંગ્રેસ એક્શનમાં, ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખની પસંદગી માટે દિલ્લીમાં મંથન, ગુજરાત કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા દિલ્લીમાં, ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા અને શૈલેષ પરમાર દિલ્લીમાં, પૂર્વ MLA હિંમતસિંહ પટેલ અને દિપક બાબરીયા પણ દિલ્લીમાં, સત્ય શૉધક કમિટીના અહેવાલ અંગે દિલ્લીમાં થશે ચર્ચા, ચૂંટણીના પરિણામો અંગે પણ થશે બેઠકમાં ચર્ચા

Breaking News