Gujarat/ ગુજરાત સ્થિત ઝાયડસની રસી ટૂંક સમયમાં આવશે, કોરોના રસીનું અંતિમ પરીક્ષણ પૂર્ણ, પરિણામ અને ડીસીજીઆઇની મંજૂરી બાદ રસી અપાશે, 12 થી 18 વય સુધીના બાળકોને પણ અપાશે રસી, ઝાયડસ દ્વારા ઝાયકોવ-ડીની માગવામાં આવી છે મંજૂરી

Breaking News