Gujarat/ બોટાદ જિ.પંચાયતની ચૂંટણીમાં ફોર્મ રદ્દ મુદ્દે હાઈકોર્ટે ચૂંટણી પંચ અને સરકારને આપી નોટિસ, કોંગ્રેસના 18 ઉમેદવારોના ફોર્મ રદ્દ મુદ્દે આપી નોટિસ, 19 ફેબ્રુઆરી સુધીમાં જવાબ રજૂ કરવા કર્યો આદેશ

Breaking News