Gujarat/ ગુજરાત ATS ને મોટી સફળતા,175 કરોડના હેરોઈન ડ્રગ્સ મામલે આરોપીની ધરપકડ,આરોપી સાહિદ કાસમ સુમરાની કરી ધરપકડ નાર્કોટિક્સના ગુનાના કરાઇ ધરપકડ,દુબઈ થી દિલ્હી એરપોર્ટ ઉતરતા જ ઝડપી લેવાયો,175 કરોડના હેરોઈનનો જથ્થો ગુજરાત ATSએ ઝડપ્યો હતો,અગાઉ 5 પાકિસ્તાની નાગરીકો ઝડપાયા હતા,મધ દરિયે ગુજ.ATS અને કોસ્ટગાર્ડે ઓપરેશન પાર પાડ્યું

Breaking News