Breaking News/ આણંદ: BJP વોર્ડ પ્રમુખનો ભાઈ ઝડપાયો 5.387 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો વોર્ડ 12ના પ્રમુખનો ભાઈ છે અશ્વીન ઉર્ફે જલો એસઓજીની ટીમે વાસદ પાસેથી ઝડપી પાડયો 21.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

Breaking News