Not Set/ ગુટખા બનાવતી કંપનીઓ સામે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું

તમાકુવાળી પ્રોડક્ટનું ઉત્પાદન કરતી અને ગુટખા બનાવતી કંપનીઓ સામે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે… કોર્ટે તમાકુવાળી દરેક પ્રોડક્ટ પર પ્રતિબંધ લાગવાનો આદેશ આપ્યો છે. આ સંદર્ભમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોને આદેશ આપ્યા છે. તમાકુના વેચાણપર અગાઉ પ્રતિબંધ હોવા છતાં અમલ થયો નથી… જેથી કોર્ટે કડક વલણ અપનાવતા નવેમ્બર સુધી સંપૂર્ણ પ્રતિબંધ મુકવા આદેશ કર્યો […]

Uncategorized

તમાકુવાળી પ્રોડક્ટનું ઉત્પાદન કરતી અને ગુટખા બનાવતી કંપનીઓ સામે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે… કોર્ટે તમાકુવાળી દરેક પ્રોડક્ટ પર પ્રતિબંધ લાગવાનો આદેશ આપ્યો છે. આ સંદર્ભમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોને આદેશ આપ્યા છે. તમાકુના વેચાણપર અગાઉ પ્રતિબંધ હોવા છતાં અમલ થયો નથી… જેથી કોર્ટે કડક વલણ અપનાવતા નવેમ્બર સુધી સંપૂર્ણ પ્રતિબંધ મુકવા આદેશ કર્યો છે