Not Set/ ગુલાબજાંબુના શાકે કેવી રીતે સોશિયલ મીડિયાને ધમરોળ્યું,અહીં વાંચો

સોશિયલ મીડિયા પર ઘણીવાર કંઈક એવી વસ્તુઑ વાઇરલ થતી હોય છે. જે નોર્મલ કરતાં થોડું હટકે હોય છે. હવે ‘ગુલાબ જામુન ની સબ્જી’ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. ‘ગુલાબ જામુન ની સબ્જી’ ની તસવીર કોઈએ ટ્વિટર પર શેર કરી હતી અને આ તસવીર જોતાં જ વાયરલ થઈ ગઈ હતી. વાયરલ ફોટામાં ક્રીમીથી ભરપૂર […]

Uncategorized
5e2479958248dc27c62884190f18c40c ગુલાબજાંબુના શાકે કેવી રીતે સોશિયલ મીડિયાને ધમરોળ્યું,અહીં વાંચો

સોશિયલ મીડિયા પર ઘણીવાર કંઈક એવી વસ્તુઑ વાઇરલ થતી હોય છે. જે નોર્મલ કરતાં થોડું હટકે હોય છે. હવે ‘ગુલાબ જામુન ની સબ્જી’ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે.

‘ગુલાબ જામુન ની સબ્જી’ ની તસવીર કોઈએ ટ્વિટર પર શેર કરી હતી અને આ તસવીર જોતાં જ વાયરલ થઈ ગઈ હતી. વાયરલ ફોટામાં ક્રીમીથી ભરપૂર સબ્જી જોવા મળી રહી છે. તેની સાથે લખ્યું છે- ગુલાબ જામુન ની સબ્જી.

ફોટો સાથે લખેલું છે- ‘મારો દરરોજ માનવતા પરથી થોડો થોડો  વિશ્વાસ ઉઠી રહ્યો છે.’ આ પછી, લોકોએ ટિપ્પણી કરતાં કહ્યું કે આ એક રાજસ્થાની વાનગી છે.

આમાં ગુલાબ જામુન જેવા બોલ્સ તેમાં ચોક્કસપણે જોવા મળે છે, પરંતુ તેમાં ચાસણી નહીં પણ ગ્રેવી હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો, આ દહીં કોફ્તા છે. એક યુઝરે કહ્યું કે તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.