Not Set/ ગૂગલ અર્થની મદદથી એક નવી ખોજ

વૈજ્ઞાનીકોએ ગુગલ અર્થની મદદથી સાઉદી અરબમાં પથ્થરના ૪૦૦ એવા માળખા શોધી કાઢ્યા છે. જેનો પહેલા ક્યારેય કોઈ દસ્તાવેજો માં ઉલ્લેખ નથી થયો. આ માળખાને ગેટ્સ નામથી ઓળખવામાં આવે છે. યુનીવર્સીટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટેલિયાના વૈજ્ઞાનિક ડેવિડ કેનેડી એ જણાવ્યું કે સાઉદી અરબને મુખ્ય રૂપથી બંજર પહાડો અને રણ માટે જાણીતા છે. પરંતુ અહીંયા મોટી સંખ્યામાં પુરાતત્વ […]

Tech & Auto
google earth banner ગૂગલ અર્થની મદદથી એક નવી ખોજ

વૈજ્ઞાનીકોએ ગુગલ અર્થની મદદથી સાઉદી અરબમાં પથ્થરના ૪૦૦ એવા માળખા શોધી કાઢ્યા છે. જેનો પહેલા ક્યારેય કોઈ દસ્તાવેજો માં ઉલ્લેખ નથી થયો. આ માળખાને ગેટ્સ નામથી ઓળખવામાં આવે છે. યુનીવર્સીટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટેલિયાના વૈજ્ઞાનિક ડેવિડ કેનેડી એ જણાવ્યું કે સાઉદી અરબને મુખ્ય રૂપથી બંજર પહાડો અને રણ માટે જાણીતા છે. પરંતુ અહીંયા મોટી સંખ્યામાં પુરાતત્વ સ્થળ પણ છે. જો કે આ જગ્યાને નકશામાં દર્શાવવાનું બાકી છે..