Gujarat/ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન, રાજકોટ CPની કમિશનબાજીની પહેલા પણ ફરિયાદ મળી, ધારાસભ્ય ગોવિંદભાઇએ પહેલા ફરિયાદ કરી હતી, MLAની ફરિયાદ નવી નથી ભૂતકાળથી ચાલી આવે છે, CP સામે ગંભીર આક્ષેપો, જરૂર પડશે તો કમિટી બેસાડીશું

Breaking News