Breaking News/ ગૃહ રાજ્યમંત્રીના શહેરમાં વધુ એક હત્યા, સુરતના સલાબતપુરા વિસ્તારમાં હત્યાની ઘટના, પાર્કિંગ બાબતે બબાલ થતા કરાઈ યુવકની હત્યા, મોહમદ અદનાન નામના યુવકની કરાઈ હત્યા, હત્યાની સમગ્ર ઘટનાના CCTV આવ્યા સામે, સલાબતપુરા પોલીસે 2 હત્યારાઓને દબોચ્યા  

Breaking News
Breaking News