Breaking News/ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે સુરતમાં, ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમમાં આપશે હાજરી, સુરત પોલીસ દ્વારા કરાયું છે કાર્યક્રમનું આયોજન, પુરુષ અને મહિલા કબડ્ડી સ્પર્ધાની યોજાશે ફાઈનલ, સ્પોર્ટ્સ પ્રત્યે રૂચિ વધે તે માટે કરાયું હતું આયોજન, પોલીસ જવાનોની ફિટનેસ જાળવવા કરાયું છે આયોજન, સંઘવીના હસ્તે વિજેતા ટીમને વિતરણ કરાશે ઇનામો  

Breaking News
Breaking News