Gujarat/ ગોંડલનું વધુ એક ગામમાં કોરોનાનો બ્લાસ્ટ,દેરડી કુંભાજીમાં 15 દિવસમાં 400થી પણ વધુ કેસ,કોરોના સંક્રમણના કારણે રોજિંદા એકના મોતથી હાહાકાર,1100 થી પણ વધુ દુકાનો ધરાવે છે દેરડી ગામ,12 હજારની વસ્તી ગામમાં 15 દિવસમાં 400 થી વધુ કેસ,દર્દીઓને ગોંડલ, રાજકોટ, જૂનાગઢ, અમરેલીમાં લઇ રહ્યા છે સારવાર

Breaking News