Gujarat/ ગોંડલ બસ સ્ટેન્ડ રોડ પર મેડિકલ વેસ્ટ ફેંકાયો , કચરાના ઢગલાથી ઇંજેક્શન બોટલો મળી આવી, રેમડેસિવિર ઇંજેક્શનની સોય સહિતનો મેડિકલ વેસ્ટ , ન.પા.ના સેનિટેશન ચેરમેન પહોંચ્યા ઘટનાસ્થળે , મેડિકલ વેસ્ટ ફેંકનાર સામે તપાસ હાથ ધરાયી

Breaking News