Breaking News/ ગોંડલ શહેરના વાતાવરણમાં ફરી પલ્ટો શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ સતત પડી રહેલ વરસાદને પગલે ખેડૂતોને વ્યાપક નુકસાન ઘઉં, ચણા, ધાણા, લસણ, ડુંગળી, મરચા સહિતના પાકોને નુકસાન કમૌસમી વરસાદને લઈને ખુલ્લામાં પડેલ જણસીઓ પલળી ગોંડલના યાર્ડમાં વેચાણ માટે આવેલ જણસો પલળી ખુલ્લામાં પડેલ ઘઉં,ધાણા,ડુંગળી સહિતની જણસીઓ પલળી

Breaking News