Not Set/ ગોધરાના MLA સી.કે રાઉલજી સીએમ રૂપાણી અને ભાજપ અધ્યક્ષ જીતુ વાધાણીની અધ્યક્ષતામા ભાજપમાં જોડાશે

કોંગ્રેસમાં એક પછી લોકોએ રાજીનામા આપતા કોંગ્રેસને ફટકો પડયો છે…ત્યારે વાત કરીએ ગોધરાના MLA સી.કે રાઉલજી સીએમ રૂપાણી અને ભાજપ અધ્યક્ષ જીતુ વાધાણીની અધ્યક્ષતામા ભાજપમાં જોડાશે….મહત્વનું છે કે સી.કે રાઉલજી સહિત 5000 કાર્યકરો ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો ફટકો પડે તેવી શકયતા સેવાઈ રહી છે…

India