ગુજરાતી સોંગ ‘ચાર ચાર બંગડી’ની ગાયિકા કિંજલ દવેનો થોડા સમય પહેલા એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો… આ ફોટોને એક યુવાન નિરજ મકવાણા દ્વારા એડિટ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો… આ અંગે કિંજલ દવે દ્વારા અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ફરિયાદ નોંધાવમાં આવી હતી… કિંજલ દ્વારા ફરિયાદ નોંધાવ્યા બાદ ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા ફોટો વાયરલ કરાનાર નિરજ મકવાણાની ધરપકડ કરવામાં આવી…
Not Set/
ગુજરાતી સોંગ ‘ચાર ચાર બંગડી’ની ગાયિકા કિંજલ દવેનો થોડા સમય પહેલા એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ
ગુજરાતી સોંગ ‘ચાર ચાર બંગડી’ની ગાયિકા કિંજલ દવેનો થોડા સમય પહેલા એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો… આ ફોટોને એક યુવાન નિરજ મકવાણા દ્વારા એડિટ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો… આ અંગે કિંજલ દવે દ્વારા અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ફરિયાદ નોંધાવમાં આવી હતી… કિંજલ દ્વારા ફરિયાદ નોંધાવ્યા બાદ ક્રાઇમ બ્રાંચની […]
