Not Set/ ગોરખપુર માસૂમ હત્યાકાંડ થોભાવુ નામ જ નથી લઈ રહ્યો, વધુ 42બાળકોના મોત

બીઆરડી મેડિકલ કોલેજમાં માસૂમોના મોત થવાની ઘટનાએ વેગ પકડ્યો છે.જે અટકવાનું નામ જ નથી લઈ રહ્યો.ગોરખપુરમાં ઓક્સિજનને કારણે થયેલ બાળકોના મૃત્યુ અંગેનો હોબાળો શાંત નથી થઈ રહ્યો જ્યાં બીજી એક ધટનાએ સ્થાન લીધુ છે.જેમાં  બીઆરડી મોડિકલ કોલેજમાં 48 કલાકમાં 42બાળકોના મોત થયાં છે.જેને કોલેજના પ્રિન્સિપલે આ મામલાને સામાન્ય ગણાવ્યો છે અને જણાવ્યુ છે કે માત્ર […]

India

બીઆરડી મેડિકલ કોલેજમાં માસૂમોના મોત થવાની ઘટનાએ વેગ પકડ્યો છે.જે અટકવાનું નામ જ નથી લઈ રહ્યો.ગોરખપુરમાં ઓક્સિજનને કારણે થયેલ બાળકોના મૃત્યુ અંગેનો હોબાળો શાંત નથી થઈ રહ્યો જ્યાં બીજી એક ધટનાએ સ્થાન લીધુ છે.જેમાં  બીઆરડી મોડિકલ કોલેજમાં 48 કલાકમાં 42બાળકોના મોત થયાં છે.જેને કોલેજના પ્રિન્સિપલે આ મામલાને સામાન્ય ગણાવ્યો છે અને જણાવ્યુ છે કે માત્ર 7 બાળકોના એન્કેફ્લાઇટિસથી મોત થયાં છે.આ ઉપરાંત આ જ મહિના દરમિયાન બીઆરડીમાં 5 દિવસમાં 30 બાળકો સાથે 60 લોકોના મોત નિપજ્યા છે.28ઓગષ્ટના રોજ દિવસનાં સૌથી વધુ 25 બાળકોના મોત થયા છે.

હોસ્પિટલ તંત્રના જણાવ્યા પ્રમાણે આ મેડિકલ કોલેજમાં ઉત્તર પ્રદેશ સિવાય બિહાર અને નેપાળથી પમ ગંભીર દર્દીઓ આવી રહ્યા છે.તત્કાલિન પરિસ્થિતીમાં ઘણી મોટી સંખ્યામાં બાળકો આવી રહ્યાં છે.હોસ્પિટલ પાસે હાલ 344બેડ જ છે.જેમાંથી એક પણ હાલની પરિસ્થિતીમાં ખાલી નથી.હોસ્પિટલમાં ગંભીર હાલતમાં બાળકો આવી રહ્યાં છે જે ઘણી મુશ્કેલીથી માત્ર અડધો કે એક કલાક જીવી શકે તેવી પરિસ્થિતીમાં હોય છે.ડોક્ટરના જણાવ્યા પ્રમાણે “ઓક્સિજન અને દવાઓ પૂરતા પ્રમાણમાં છે48 કલાકમાં 42બાળકોના મૃત્યુ સામાન્ય વાત છે”