Not Set/ ગૌરવથી ગૌરી બની આ મોડલ, હવે છોકરાઓ કરે છે તેમનો પીછો

શું તમને ટીવી રિયાલિટી શો ‘સ્પ્લિટ્સવિલા 8’ ના ગૌરવ અરોરા યાદ છે? મસ્ક્યુલર બોડી અને હેન્ડસમ ચેહરા વાળા ગૌરવને તમે જોશો તો ઓળખી શકશો નહીં કારણ કે હવે તે ગૌરી બની ગયા છે. ગૌરવ અરોરાએ પોતાની જાતને સેક્સ ચેન્જ ઓપરેશન કરીને એક સુંદર છોકરી બનાવી દીધી છે. ગૌરવએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટનું નામ પણ બદલીને […]

Entertainment
news2403 ગૌરવથી ગૌરી બની આ મોડલ, હવે છોકરાઓ કરે છે તેમનો પીછો

શું તમને ટીવી રિયાલિટી શો ‘સ્પ્લિટ્સવિલા 8’ ના ગૌરવ અરોરા યાદ છે? મસ્ક્યુલર બોડી અને હેન્ડસમ ચેહરા વાળા ગૌરવને તમે જોશો તો ઓળખી શકશો નહીં કારણ કે હવે તે ગૌરી બની ગયા છે. ગૌરવ અરોરાએ પોતાની જાતને સેક્સ ચેન્જ ઓપરેશન કરીને એક સુંદર છોકરી બનાવી દીધી છે. ગૌરવએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટનું નામ પણ બદલીને ‘કોલ મી ગૌરી’ કરી દીધું છે. ગૌરવ ઇન્સ્ટાગ્રામ પર પોતાના આ નવા લૂકમાં ફોટોઝ પણ શેર કરી રહ્યા છે. તેમના એકાઉન્ટમાં ઘણા મેલ ફોલવર્સ છે જે તેમને પ્રોપોઝ પણ કરે છે. તેમના ફોલવર્સની સંખ્યા સતત વધી રહી છે.

એમટીવીના નવા શો ‘ઇન્ડિયાસ નેક્સટ ટોપ મોડેલ’ સિઝન 3 માં ગૌરવ ઉર્ફ ગૌરી ભાગ લેવાના છે. ગૌરી કહે છે, ‘હું મારી જાતને ખૂબ જ સુંદર અનુભવું છું. મારી આ સફરમાં મેં ઘણું સ્ટ્રગલ કર્યું છે, આશા છે કે અન્ય લોકો પણ મને જોઈને ખુલીને સામે આવાની હિમ્મત મળશે.”