Gujarat/ ગ્રામ પંચાયતની ચૂંટણીની થઈ શકે છે જાહેરાત , 21 ડિસેમ્બરે યોજાઈ શકે છે ચૂંટણી , એ પહેલાં એક મહિના અગાઉથી લાગુ થશે આચારસંહિતા , 21 નવેમ્બરના લાગુ થઈ શકે આચારસંહિતા , 14000 ગ્રામ પંચાયતની થશે ચૂંટણી , ચૂંટણી પહેલા ભાજપની ગ્રામ વિકાસ યાત્રા , યાત્રા પૂર્ણ થયા બાદ થઈ શકે છે ચૂંટણીની જાહેરાત

Breaking News