Gujarat/ ગ્રેનેડ બ્લાસ્ટ મામલે અરવલ્લી એસપીનું નિવેદન , શામળાજી પાસે ગ્રેનેડ બ્લાસ્ટની ગંભીર નોંધ લેવાઈ , ત્રણ તપાસ એજન્સીઓ કરી રહી છે તાપસ , એટીએસની ટિમ દ્વારા કરાઈ સ્થળ તપાસ , ગ્રેનેડ આ વિસ્તારમાં ક્યાંથી આવ્યો તે દિશામાં તપાસ , મૃતક યુવાનના મિત્રોમાં પેરા મિલિટરીના જવાનો પણ છે

Breaking News