LPG Price hike/
ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા LPG સિલિન્ડરમાં 50 રૂપિયાનો વધારો દિલ્હીમાં સિલિન્ડરની કિંમત 1103 પર પહોંચી ગુજરાતમાં સિલિન્ડરની કિંમત 1110 પર પહોંચી
