Breaking News/ ચંદ્રયાન-3નું લાઈવ લેન્ડિંગ નિહાળવા થયા આદેશ, તમામ શાળાઓમાં જીવંત પ્રસારણ બતાવવા સૂચના, તમામ જિલ્લાના શિક્ષણ અધિકારીઓને અપાઈ સૂચના, શાળા કક્ષાએ લાઈવ નિહાળવાની વ્યવસ્થા કરવા સૂચના, વિદ્યાર્થીઓ સાથે શાળાના સ્ટાફને પણ પ્રસારણ નિહાળવા સૂચના, શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરીયા પહોંચશે ગાંધીનગરની શાળામાં, જીલ્લાની કોઈપણ શાળામાં અચાનક પહોંચશે પ્રફુલ્લ પાનસેરીયા  

Breaking News
Breaking News