Patan/ ચાણસ્મા ખાતે ST બસનો અકસ્માત જીતોડાથી ગંગેટ જવાના માર્ગ પર અકસ્માત ઊંઝા ડેપોની ST બસ બની અકસ્માતનો ભોગ એસટી બસ ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ ડ્રાઇવરને ચક્કર આવતા અકસ્માત સર્જાયો અકસ્માતમાં ડ્રાઇવરના બંને પગ કપાયા અન્ય ચાર જેટલા મુસાફરોને થઈ ઈજાઓ ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલ ખસેડાયા

Breaking News