Not Set/ ચાર વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામો આજે જાહેર કરવામાં આવશે

આંધ્ર પ્રદેશ, ગોવા અને દિલ્હીની ચાર વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામો આજે જાહેર કરવામાં આવશે…. મહત્વનુ છે કે બવાના, પણજી, વાલપેઈ અને નંદયાલ સીટ માટે 23 ઓગસ્ટના રોજ મતદાન યોજવામાં આવ્યો હતો… પણજી સીટ માટે ગોવાના સીએમ મનોહર પારિકર જ ઉમેદવાર છે. જ્યારે દિલ્હીની બવાના સીટ પર આમ આદમી પાર્ટી, બીજેપી અને કોંગ્રેસની વચ્ચે ટક્કર છે… […]

India
manohar 5984 ચાર વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામો આજે જાહેર કરવામાં આવશે

આંધ્ર પ્રદેશ, ગોવા અને દિલ્હીની ચાર વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામો આજે જાહેર કરવામાં આવશે…. મહત્વનુ છે કે બવાના, પણજી, વાલપેઈ અને નંદયાલ સીટ માટે 23 ઓગસ્ટના રોજ મતદાન યોજવામાં આવ્યો હતો… પણજી સીટ માટે ગોવાના સીએમ મનોહર પારિકર જ ઉમેદવાર છે. જ્યારે દિલ્હીની બવાના સીટ પર આમ આદમી પાર્ટી, બીજેપી અને કોંગ્રેસની વચ્ચે ટક્કર છે… ત્યારે હવે પણજીમાં ગોવાના સીએમ પારિકર 4803 મત સાથે જીતી ગયા છે… જ્યારે બવાનામાં પહેલા રાઉન્ડથી જ કોંગ્રેસ ઉમેદવાર સુરેન્દ્ર કુમાર આગળ ચાલી રહ્યા છે… બીજેપી બીજા ક્રમે અને આપ ત્રીજા ક્રમે છે… નંદયાલ સીટ પર બીજા રાઉન્ડ પછી ટીડીપી કેન્ડિડેટ 2832 મતથી આગળ ચાલી રહ્યા છે…