Not Set/ CJI જે.એસ.ખેહરની નિવૃત્તિ બાદ જસ્ટિસ મિશ્રાની ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

દેશના નવા CJI તરીકે જસ્ટિસ દીપક મિશ્રાની પસંદગી કરવામાં આવી છે… દેશના નવા જસ્ટિસ દિપક મિશ્રા સોમવારે શપથ ગ્રહણ કર્યા….. CJI જે.એસ.ખેહરની નિવૃત્તિ બાદ જસ્ટિસ મિશ્રાની ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા….. મહત્વનુ છે કે CJI જે.એસ.ખેહર 27મી ઓગસ્ટે સેવાથી નિવૃત્ત થયા છે…. ત્યારે હવે દિપક મિશ્રા દેશના ૪૫મા ચીફ જસ્ટિસ તરીકે આજે […]

India
vlcsnap error580 CJI જે.એસ.ખેહરની નિવૃત્તિ બાદ જસ્ટિસ મિશ્રાની ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

દેશના નવા CJI તરીકે જસ્ટિસ દીપક મિશ્રાની પસંદગી કરવામાં આવી છે… દેશના નવા જસ્ટિસ દિપક મિશ્રા સોમવારે શપથ ગ્રહણ કર્યા…..

CJI જે.એસ.ખેહરની નિવૃત્તિ બાદ જસ્ટિસ મિશ્રાની ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા….. મહત્વનુ છે કે CJI જે.એસ.ખેહર 27મી ઓગસ્ટે સેવાથી નિવૃત્ત થયા છે…. ત્યારે હવે દિપક મિશ્રા દેશના ૪૫મા ચીફ જસ્ટિસ તરીકે આજે શપથ લીધા…. દિપક મિશ્રાનો જન્મ 3 ઓક્ટોબર, 1953ના ઓરિસ્સામાં થયો હતો…

દિપક મિશ્રાએ 1977માં ઓરિસ્સા હાઇકોર્ટમાં વકીલ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી… ત્યાર બાદ 1996માં દિપક મિશ્રા ઓરિસ્સા હાઇકોર્ટમાં જજ બન્યા… 2009માં જસ્ટિસ દિપક મિશ્રાએ પટના હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસનો પદભાર સંભાળ્યો… બિહારમાં તત્કાલીન રાજ્યપાલ દેવાનંદ કુંવરે 24 ડિસેમ્બર, 2009એ તેમને પદ અને ગુપ્તતાની શપથ અપાવી હતી..