Not Set/ ચીનની ભારતને ચીમકી : ભારત સૈનિકોને પાછા બોલાવે

ચીને સિક્કિમ સેક્ટરમાં ભારત સાથે લશ્કરી ઘર્ષણને લઈને સમજૂતીની શક્યતા નકારતા યુધ્ધની જ ધમકી આપી છે. ચીને કહ્યું કે, ગંભીર સ્થિતિના સમાધાનની જવાબદારી ભારત પર નાંખી દીધી છે. હવે ચીને તેની સ્થિતિ સ્પષ્ટ કરી દેતાં તંગદિલી વધી છે. જોકે, ભારત આગામી પગલું કેવું ભરે છે તેના પર તમામ આધાર રહેલો છે.એક અસામાન્ય આકરી ટિપ્પણીમાં ચીનના […]

Uncategorized

ચીને સિક્કિમ સેક્ટરમાં ભારત સાથે લશ્કરી ઘર્ષણને લઈને સમજૂતીની શક્યતા નકારતા યુધ્ધની જ ધમકી આપી છે. ચીને કહ્યું કે, ગંભીર સ્થિતિના સમાધાનની જવાબદારી ભારત પર નાંખી દીધી છે. હવે ચીને તેની સ્થિતિ સ્પષ્ટ કરી દેતાં તંગદિલી વધી છે. જોકે, ભારત આગામી પગલું કેવું ભરે છે તેના પર તમામ આધાર રહેલો છે.એક અસામાન્ય આકરી ટિપ્પણીમાં ચીનના ભારત ખાતેના રાજદૂત લુ ઝાઓહુએ જણાવ્યું હતું કે ‘હવે દડો ભારતના કોર્ટમાં છે’ અને ભારત સરકારે તંગદિલી નિવારવા માટે ક્યા પગલાં ભરવાના છે તે નક્કી કરવાની જવાબદારી ભારત સરકારની છે.