Not Set/ ચીનને આપ્યો શ્રીલંકાએ ઝટકો

ભારતને ધેરવાનો ચીન જે પ્રયાસ કરી રહ્યું છે તેને શ્રીલંકાએ ઝટકો આપ્યો છે.. શ્રીલંકા એ ચીન સાથે હબનટોટા બંદરને વિકસિત કરવાના કરારમાં બદલાવ કર્યો છે… શ્રીલંકા કેબિનેટનો આ ફેસલો ભારત માટે રાહતના સમાચાર છે… શ્રીલંકા કેબિનેટે આ ફેસલો દેશમાં થઈ રહેલા ચીનના વિરોધને લઈને કર્યો છે…ઉલ્લેખનીય છે કે શ્રીલંકાના લોકોએ સરકાર પર હબનટોટા બંદરને વેચવાનો […]

World
Visit 17 ચીનને આપ્યો શ્રીલંકાએ ઝટકો

ભારતને ધેરવાનો ચીન જે પ્રયાસ કરી રહ્યું છે તેને શ્રીલંકાએ ઝટકો આપ્યો છે.. શ્રીલંકા એ ચીન સાથે હબનટોટા બંદરને વિકસિત કરવાના કરારમાં બદલાવ કર્યો છે… શ્રીલંકા કેબિનેટનો આ ફેસલો ભારત માટે રાહતના સમાચાર છે… શ્રીલંકા કેબિનેટે આ ફેસલો દેશમાં થઈ રહેલા ચીનના વિરોધને લઈને કર્યો છે…ઉલ્લેખનીય છે કે શ્રીલંકાના લોકોએ સરકાર પર હબનટોટા બંદરને વેચવાનો આરોપ લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું…સ્થાનિક લોકો સાથે બૌદ્ધ સાધુ પણ રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા…મહત્વપૂર્ણ બાબત છે કે ચીને ભારત ને ઘેરવા માટે શ્રીલંકાનું હબનટોટા બંદરને વિકસિત કરવાનું અને ચીની રોકાણ કરવાનો કરાર કર્યો હતો…જે બદલ શ્રીલંકા સરકારે ચીનની સરકારી કંપની ચાઈના મર્ચન્ટ પોર્ટ હોલ્ડીંગ માં ૮૦ ટકા ભાગ કરવાની વાત કરી હતી..