Not Set/ ચૂંટણી કમિશનર એ.કે જોતિની પ્રેસ

BREAKING : એ.કે.જોતિનું પત્રકાર પરિષદમાં સંબોધન ભય વિના ચૂંટણી થાય તેવી રજૂઆત નવી મતદાર યાદી મુજબ થશે મતદાન ચૂંટણી કમિશનર એ.કે. જોતિની પ્રેસ ગુજરાતમાં ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ વધુમાં વધુ લોકો મતદાન કરે તેવી શક્યતા મતદાન યાદીમાં ગરબડ ના થાય તેનું રખાશે ધ્યાન તમામ પક્ષો સાથે બેઠક કરાઈ ગુજરાતમાંં 4 કરોડ 33 લાખ મતદાર નાણાંનો વ્યય […]

Top Stories
6e0d1a31a12d8f0199973a325326e0a7 ચૂંટણી કમિશનર એ.કે જોતિની પ્રેસ

BREAKING :

  • એ.કે.જોતિનું પત્રકાર પરિષદમાં સંબોધન
  • ભય વિના ચૂંટણી થાય તેવી રજૂઆત
  • નવી મતદાર યાદી મુજબ થશે મતદાન
  • ચૂંટણી કમિશનર એ.કે. જોતિની પ્રેસ
  • ગુજરાતમાં ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ
  • વધુમાં વધુ લોકો મતદાન કરે તેવી શક્યતા
  • મતદાન યાદીમાં ગરબડ ના થાય તેનું રખાશે ધ્યાન
  • તમામ પક્ષો સાથે બેઠક કરાઈ
  • ગુજરાતમાંં 4 કરોડ 33 લાખ મતદાર
  • નાણાંનો વ્યય ન થાય તેની માંંગ
  • મુખ્ય ચૂંટણી કમિશનરનું નિવેદન
  • પોલીસ ચૂંટણીમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવે