National/ ચૂંટણી પંચની મહત્વપૂર્ણ બેઠક, 5 રાજ્યોમાં પ્રતિબંધો મામલે સમીક્ષા, બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયોની શક્યતા, ચૂંટણી યોજાનાર રાજ્યોમાં અપાઇ શકે છુટછાટ, પ્રચાર માટે છુટછાટ અપાય તેવી સંભાવના, કોરોનાના કેસ વધતા લાગ્યા હતા પ્રતિબંધ, ચૂંટણી પંચે રેલીઓ પર લગાવ્યો હતો પ્રતિબંધ

Breaking News