ચોટીલા/ ચોટીલા મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર નવરાત્રી દરમિયાન આરતી-દર્શનના સમયમાં ફેરફાર નવરાત્રી દરમ્યાન સવારે 4.30 કલાકે ખુલશે મંદિર સવારની આરતીનો સમય સવારે 5 વાગ્યાનો રહેશે તેમજ સંધ્યા આરતીનો સમય સૂર્યાસ્તનો રહેશે ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા ફેરફાર કરાયો

Breaking News