માર્ગ અકસ્માત/ ચોટીલા હાઇવે પર ટ્રકની અડફેટે બે ના મોત પેટ્રોલપંપ પાસે ઉભેલ ટ્રક અચાનક ચાલવા લાગી મામલતદાર કચેરીની દીવાલ સાથે અથડાઈ ટ્રક કચેરી પાસે ઉભેલ 2 વ્યક્તિના ટ્રકની અડફેટે મોત નીપજ્યા અકસ્માતની સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી

Breaking News