આગ/ ગાંધીનગરના કર્મયોગી ભવનમાં આગની ઘટના ગૌણસેવા પસંદગી મંડળની ઓફિસમાં લાગી આગ કર્મયોગી ભવનના પ્રથમ માળે આગની ઘટના ઓફિસમાં કામ કરતા તમામ કર્મચારીઓને નીચે ઉતારાયા ઘટનાને પગલે ફાયરની બે ગાડીઓ ઘટના સ્થળે ફાયરકર્મીઓએ તાત્કાલિક આગને કાબુમાં લીધી ઓફિસમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ

Breaking News