પતિએ કરી પત્નીની હત્યા/ જામનગરઃ પતિએ કરી પત્નીની હત્યા ધ્રોલના ગરેડિયા રોડ પાસેની ઘટના હત્યા કરી ઘરની સામે ખાડો કરી દફનાવી દીધી દીકરીના પરિવારજનોએ પોલીસને કરી હતી જાણ દીકરી સાથે વાત ન થતા કરી હતી જાણ પોલીસને જાણ થતાં પતિની કરી હતી પૂછપરછ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હત્યારો પતિ પોલીસ સકંજામાં

Breaking News