ગાંધીનગર/ ચ-5 સર્કલ પાસે સર્જાયો અકસ્માત ST અને GSRTCની ઇલેક્ટ્રોનિક બસ વચ્ચે અકસ્માત અકસ્માતમાં એક યુવતીને માથામાં ગંભીર ઈજા યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઇ

Breaking News